વિશ્વ વિખ્યાત સંગીતકાર અને ગાયક એ આર રહેમાન આજે તેમનો 57 મોં જન્મદિવસ ઉજવી રહ્યા છે. 

એઆર રહેમાનનો જન્મ 6 જાન્યુઆરી 1966ના રોજ ચેન્નાઈ (તમિલનાડુ)માં થયો હતો. 

પ્રખ્યાત સંગીતકાર એ.આર. રહેમાનનો જન્મ હિંદુ પરિવારમાં થયો હતો, પરંતુ બાદમાં તેણે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો 

એઆર રહેમાન  નું અસલી નામ દિલીપ કુમાર છે, પરંતુ તેમણે 1989માં માત્ર 23 વર્ષની ઉંમરે ઈસ્લામ અંગીકાર કર્યો હતો. 

બહુ ઓછા લોકો જાણે છે કે રહેમાન ના પિતા આરકે શેખર પાસેથી તેમને સંગીત વારસામાં મળ્યું હતું.  

રહેમાનનું બાળપણ સંઘર્ષથી ભરેલું હતું, રહેમાન બાળપણથી જ અનેક સંગીતનાં સાધનો વગાડવામાં નિષ્ણાત બની ગયો હતો 

સખત સંઘર્ષ પછી એ આર રહેમાન ને મણિરત્નમની ફિલ્મ રોજા માટે સંગીત કંપોઝ કરવાની તક મળી.

ફિલ્મ રોજા માં તેમના શ્રેષ્ઠ સંગીત માટે એ આર રહેમાન ને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો.