બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલન તેનો 45મો જન્મદિવસ ઉજવી રહી છે.

વિદ્યા બાલન તેના દમદાર અભિનય માટે પ્રખ્યાત છે. વિદ્યા વિવિધ પ્રકારની ફિલ્મો કરવા માટે જાણીતી છે.

વિદ્યા બાલને તેના અભિનય ની શરૂઆત નાના પડદાથી કરી હતી. તે પહેલીવાર કોમેડી શો 'હમ પાંચ'માં જોવા મળી હતી 

મીડિયા રિપોર્ટ અનુસાર વિદ્યા બાલન એક ફિલ્મ માટે 2-3 કરોડ રૂપિયા લે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિદ્યા બાલનની કુલ સંપત્તિ અંદાજે 134 કરોડ રૂપિયા છે.  

ફિલ્મો ઉપરાંત વિદ્યા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ થી લાખોની કમાણી કરે છે.

વિદ્યા બાલન ના કાર કલેક્શનમાં મર્સિડીઝ ઈ-ક્લાસ, સેડાન અને મર્સિડીઝ બેન્ઝ જેવી કાર છે.

વિદ્યા બાલન ના પતિ એ તેને 14 કરોડ રૂપિયાનો ફ્લેટ ભેટમાં આપ્યો છે. આ સિવાય અભિનેત્રી પાસે પોતાનો ફ્લેટ છે, જેની કિંમત 8 કરોડ રૂપિયા છે.