એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં ‘તું ઝૂઠી મેં મક્કાર’ ના ડિરેક્ટર લવ રંજને ખુલાસો કર્યો હતો કે રણબીરે હજુ પણ તેની પાસેથી પૈસા લીધા નથી 

રિપોર્ટ મુજબ’કભી ખુશી કભી ગમ'માં રાની મુખર્જી એ પણ આ ફિલ્મ માટે કરણ પાસેથી કોઈ ચાર્જ લીધો ન હતો. આ ફિલ્મમાં તેણે શાહરૂખ ખાનની બાળપણની બેસ્ટ ફ્રેન્ડ નેના ની ભૂમિકા ભજવી હતી 

દીપિકા પાદુકોણે ‘ઓમ શાંતિ ઓમ’ થી બોલિવૂડમાં ડ્રીમ ડેબ્યૂ કર્યું હતું,  શાહરૂખ ખાન સાથે કામ કરવા માટે દીપિકા એ આ ભૂમિકા મફતમાં કરી હતી 

રાકેશ ઓમપ્રકાશ મહેરાની 'ભાગ મિલ્ખા ભાગ' માં સોનમ કપૂરે ફિલ્મમાં નાની ભૂમિકા ભજવી હતી, અભિનેત્રીએ ફિલ્મ માટે શગુન તરીકે માત્ર 11 રૂપિયા ચાર્જ કર્યા હતા 

સલમાન ખાને વર્ષોથી ઇન્ડસ્ટ્રીના તેના મિત્રો અને તેના સમકક્ષોની ફિલ્મોમાં કેમિયો ભજવ્યો છે. તાજેતરમાં શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ 'પઠાણ' માટે એક પણ પૈસો વસૂલ્યો ન હતો 

શાહિદ કપૂર, જેણે 2014 માં ' હૈદર' માં મુખ્ય પાત્ર ભજવ્યું હતું , આ ભૂમિકા માટે તેને કોઈ વળતરની માંગ કરી નથી. 

અમિતાભ બચ્ચન 2005માં આવેલી ફિલ્મ 'બ્લેક' માં કામ કરવા માટે એક પણ રૂપિયો ચાર્જ નહોતો કર્યો 

શાહરુખ ખાને આર માધવન ની ફિલ્મ રોકેટરી માં તેના કેમિયો રોલ માટે એક પણ રૂપિયો ચાર્જ નહોતો કર્યો