Black Section Separator
બોલિવૂડ એક્ટ્રેસ નેહા શર્મા સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ અવતારના કારણે ચર્ચામાં છે.
Black Section Separator
અભિનેત્રીએ હાલમાં જ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
Black Section Separator
નેહા શર્મા તેની ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે.
Black Section Separator
આ તસવીરોમાં નેહા શર્મા ખૂબ જ સુંદર લાગી રહી છે.
Black Section Separator
આ તસવીરોમાં એક્ટ્રેસે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે.
Black Section Separator
નેહા આ દિવસોમાં તેની બહેન સાથે ગોવામાં રજાઓ માણી રહી છે.
Black Section Separator
અભિનેત્રી નેહા શર્માએ 2013માં ફિલ્મ 'યમલા પગલા દિવાના 2'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
Black Section Separator
નેહા શર્મા તેની ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે.