દીપિકા પાદુકોણની આ AI જનરેટેડ તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં બતાવવામાં આવી રહ્યું છે કે 70 થી 80 વર્ષની ઉંમરમાં અભિનેત્રી કેવી દેખાશે 

ઐશ્વર્યા રાયની તસવીર અલગ જ લાગી રહી છે. વૃદ્ધાવસ્થામાં AIએ ઐશ્વર્યાને કંઈક આવી રીતે બતાવી છે 

AI અનુસાર, અભિનેત્રી શ્રદ્ધા કપૂર આગળ જતા આ લુકમાં જોવા મળશે. 

AI અનુસાર વૃદ્ધાવસ્થામાં પ્રિયંકા ચોપરા કંઈક આવી દેખાશે

AIએ કેટરિના કૈફની વૃદ્ધાવસ્થા જનરેટ કરેલી છબી કંઈક આવી છે. 

કૃતિ સેનનની AI જનરેટેડ ઈમેજ કંઈક આ પ્રકારની છે. આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. 

અનુષ્કા શર્માની તસવીર સુઇ-ધાગા લુકમાંથી લેવામાં આવી હોય તેવું લાગે છે, જે AI દ્વારા વૃદ્ધાવસ્થામાં બતાવવામાં આવી છે 

આ તસવીરોમાં આલિયા ભટ્ટની AI ઇમેજ પણ છે જે ચાહકોને આશ્ચર્યચકિત કરી રહી છે