47 વર્ષ ની ઉંમરે પણ શિલ્પા શેટ્ટી હોટ બેબથી ઓછી નથી દેખાતી.
55 વર્ષ ની ઉંમરે પણ ધક ધક ગર્લ માધુરી દીક્ષિત ડાન્સ ફ્લોર પર પોતાની સ્ટાઈલ ફેલાવે છે ત્યારે લોકો તેના દીવાના થઇ જાય છે.
49 વર્ષ ની ઉંમરે પણ મલાઈકા અરોરા ની બોલ્ડનેસ માં કોઈ કમી નથી આવી.
48 વર્ષની કરિશ્મા ની સુંદરતા આજે પણ બરકરાર છે. તે પહેલા કરતા પણ વધુ સુંદર દેખાય છે.
બાઝીગર ની કાજોલને યાદ કરીએ તો એવું નહોતું લાગતું કે 48 વર્ષ ની કાજોલ પણ આટલી અદભૂત દેખાઈ શકે છે.
49 વર્ષ ની ઉંમરે પણ ઐશ્વર્યા રાય આજ ની અભિનેત્રીઓ ને ટક્કર આપી રહી છે.
47 વર્ષ ની સુષ્મિતા સેન ની સુંદરતા ના લાખો લોકો દીવાના છે.
52 વર્ષ ની ઉંમરે પણ તબ્બુ ની સુંદરતા કાયમ છે.