અંબાણી પરિવાર ના ગણપતિ ઉત્સવ માટે સલમાને ટ્રેડિશનલ લુક કેરી કર્યો  હતો. નેવી બ્લુ કુર્તા પાયજામામાં એક્ટર એકદમ ડેશિંગ લાગતો હતો 

શ્વેતા બચ્ચનની દીકરી નવ્યા નંદા પિંક કલરની સાડીમાં ભાઈ અગસ્ત્ય સાથે અંબાણી પરિવારના ગણપતિ ઉત્સવમાં પહોંચી હતી. આ દરમિયાન અગસ્ત્ય સફેદ કુર્તા-પાયજામામાં જોવા મળ્યો હતો 

અભિનેતા શાહિદ કપૂરે પણ અંબાણી પરિવારના ગણપતિની ઉજવણીમાં ભાગ લીધો હતો. શાહિદ કપૂર બ્લુ કુર્તામાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો 

અંબાણી પરિવાર ના ગણપતિ ઉત્સવ માં હાજરી આપવા અનન્યા પાંડે શિમરી લાલ સાડી માં પહુંચી હતી જેમાં તે ખુબજ સુંદર લાગતી હતી.  

અભિનેત્રી જાહ્નવી કપૂરે સફેદ રંગની હેવી એમ્બ્રોઇડરીવાળી સાડી માં અંબાણી ના ઘર એન્ટેલિયા માં બાપ્પા ના દર્શન કરવા પહુંચી હતી. 

અંબાણી પરિવાર ના ગણપતિ ઉત્સવ માં જવાન ડાયરેક્ટર એટલી પણ તેની પત્ની સાથે પહુચ્યો હતો.  

અંબાણી ની પાર્ટીમાં સાઉથ સિનેમાની લેડી સુપરસ્ટાર નયનથારા તેના પતિ વિગ્નેશ સાથે જોવા મળી હતી. આ દરમિયાન નયનતારા સફેદ સૂટમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી.

સાઉથ કવિન રશ્મિકા મંદન્ના એ પણ સફેદ સાડીમાં ગણેશ ઉત્સવમાં ભાગ લીધો હતો. ચાહકો અભિનેત્રીના ની સ્માઈલ ના દીવાના થયા હતા