દુર્ગા પંડાલ માં રાની મુખર્જી ગોલ્ડન સાડીમાં જોવા મળી હતી. આ સાડી સાથે અભિનેત્રી એ ન્યૂડ મેક-અપ અને કોન્ટ્રાસ્ટ જ્વેલરી પહેરી હતી 

દુર્ગા પંડાલ માં કાજોલ સુંદર ગુલાબી રંગની સાડી પહેરેલી જોવા મળી હતી.જેમાં તે ખુબજ સુંદર લાગતી હતી. 

આ દરમિયાન હેમા માલિની પર્પલ કલરની સિલ્ક સાડી પહેરેલી જોવા મળી હતી જ્યારે તેની દીકરી એશા દેઓલ ગોલ્ડન કલરની સાડીમાં જોવા મળી હતી.

આ દરમિયાન કિયારા અડવાણી ગ્રીન સૂટમાં જોવા મળી હતી. તેના ખુલ્લા વાળ અને સિમ્પલ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી હતી

આ દરમિયાન શર્વરી વાઘ પીળા સૂટમાં જોવા મળી હતી. શર્વરી વાઘે રાની મુખર્જી સાથે ફિલ્મ બંટી ઔર બબલી માં કામ કર્યું હતું  

આ દરમિયાન સુષ્મિતા સેન પિંક કલરની ચુનરી પ્રિન્ટની સાડી પહેરેલી જોવા મળી હતી. 

આ દરમિયાન રૂપાલી ગાંગુલી પણ પારંપરિક આઉટફિટ માં જોવા મળી હતી. 

દુર્ગા પંડાલ માં તારક મહેતા ની અભિનેત્રી મુનમુન દત્તા પણ સિમ્પલ લુકમાં જોવા મળી હતી