અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ 'કુલી'ના શૂટિંગ દરમિયાન એક ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માત બાદ અમિતાભ બચ્ચન કેટલાય દિવસો સુધી હોસ્પિટલમાં મોત સાથે જંગ લડી રહ્યા હતા.

સૈફ અલી ખાન 'ક્યા કહેના' માં એક સીનનું શૂટિંગ કરતી વખતે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ફિલ્મ ના સેટ પર અભિનેતા સૈફ અલી ખાનનું માથું પથ્થર પર અથડાતાં ગંભીર ઈજા થઈ હતી.

જ્હોન અબ્રાહમ ફિલ્મ 'શૂટઆઉટ એટ લોખંડવાલા 'ના એક સીનમાં ઘયલ થયો હતો.

ફિલ્મ 'ખાકી'ના શૂટિંગ દરમિયાન ઐશ્વર્યા ઘાયલ થઈ હતી.

ફિલ્મ ‘બેંગ બેંગ’ ના શૂટિંગ દરમિયાન રિતિક રોશન ને માથા માં ઇજા થઇ હતી.

'મધર ઈન્ડિયા'ના શૂટિંગ દરમિયાન અભિનેત્રી નરગીસ દત્ત આગની લપેટમાં આવી ગઈ હતી.

અભિનેતા સુનીલ દત્તે પોતાનો જીવ જોખમમાં મૂકીને નરગીસનો જીવ બચાવ્યો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર ફિલ્મ ચેન્નાઇ એક્સપ્રેસ દરમિયાન શાહરુખ ખાન ને ખભા માં ઇજા થઇ હતી