મનીષ મલ્હોત્રા ની દિવાળી પાર્ટી માં દિગ્ગ્જ અભિનેત્રી રેખા લાલ બોર્ડરવાળી ગોલ્ડન અને બ્લેક સાડી પહેરીને પહોંચી હતી.
મનીષ મલ્હોત્રા ની દિવાળી પાર્ટી માં ઐશ્વર્યા રાય બચ્ચન ગોલ્ડન ભરતકામ સાથે લાલ રંગના શરારા સૂટ માં પહોંચી હતી.
આ પાર્ટીમાં શાહિદ કપૂરની સાથે તેની પત્ની મીરા પણ જોવા મળી હતી. બ્લેક સાડીમાં મીરા ખૂબ જ સુંદર લાગી રહી હતી.
આ પાર્ટી માં માધુરી દીક્ષિત સાથે તેના પતિ ડોક્ટર શ્રીરામ નેને એ પણ હાજરી આપી હતી. આ દરમિયાન કપલ બ્લેક આઉટફિટ માં જોવા મળ્યું હતું.