'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા'ની રિલીઝની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ફિલ્મ નો લીડ એક્ટર શાહિદ કપૂર ઓલ બ્લેક લૂકમાં જોવા મળ્યો હતો. 

ફિલ્મ ની લીડ એક્ટ્રેસ કૃતિ સેનન તેની બહેન નૂપુર સેનન સાથે પહોંચી હતી. 

શાહિદ કપૂરની પત્ની મીરા કપૂર પણ આ સ્ક્રિનિંગમાં  સ્ટાઇલિશ અંદાજમાં પહોંચી હતી 

આ સ્ક્રીનિંગ માં શાહિદ કપૂર નો નાનો ભાઈ ઈશાન ખટ્ટર તેની માતા નીલિમા આઝમ સાથે પહોંચ્યો હતો. 

આ દરમિયાન શાહિદ કપૂર ના પિતા પંકજ કપૂર તેમના પરિવાર સાથે પહોંચ્યા હતા. 

ઈશાન ખટ્ટર ની એક્સ ગર્લફ્રેન્ડ જ્હાન્વી કપૂર પણ આ સ્પેશિયલ સ્ક્રીનિંગ માં પહોંચી હતી. 

રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની પણ ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા' જોવા પહોંચ્યા હતા.

શાહિદ કપૂરની ફિલ્મ જોવા માટે કુણાલ ખેમુ પણ અલગ અંદાજ માં પહોંચ્યો હતો