બોલિવૂડ ફિલ્મમેકર અનુરાગ કશ્યપની દીકરી આલિયાની સગાઈમાં સુપરસ્ટાર શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન વાદળી સાડી પહેરીને પહુંચી હતી 

આ દરમિયાન ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની પૂર્વ પત્ની કલ્કી કોચલીન પણ તેના પતિ અને પુત્રી સાથે આલિયાને અભિનંદન આપવા આવી હતી 

પૂજા બેદીની પુત્રી અને અભિનેત્રી આલિયા એફ પણ તેની મિત્ર આલિયા કશ્યપની સગાઈમાં ખૂબ જ સુંદર ફ્લોરલ લહેંગા પહેરીને પ્રવેશી હતી 

સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદાએ પણ આલિયા કશ્યપની સગાઈમાં હાજરી આપી હતી. આ દરમિયાન અગસ્ત્ય નંદાએ સફેદ કુર્તા-પાયજામા પહેર્યા હતા 

ફિલ્મ સ્ટાર વરુણ ધવનની ભત્રીજી અંજનીએ પણ આ પાર્ટીમાં ગ્રાન્ડ એન્ટ્રી કરી હતી. અંજની ધવને ખૂબ જ સુંદર આઇવરી કલરની સાડી પહેરી હતી. 

સૈફ અલી ખાનના છોટે  નવાબ એટલે કે ઈબ્રાહીમ અલી ખાન પણ આલિયાની સગાઈમાં પહુચ્યો હતો. તે બ્લેક બ્લેઝર સાથે સફેદ જીન્સ અને બૂટ માં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો 

જાહ્નવી કપૂરની નાની બહેન ખુશી કપૂર પણ ગુલાબી રંગની સાડી પહેરી ને મિત્ર આલિયા કશ્યપ ની સગાઇ માં હાજરી આપી હતી 

પલક તિવારી ડીપ નેક બ્લાઉઝ સાથે સાડી પહેરીને સગાઈમાં પહોંચી હતી. તેણીએ ખુલ્લા વાળ અને ઇયરિંગ્સ સાથે તેના દેખાવને કમ્પ્લીટ કર્યો હતો