વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સેમિફાઇનલ ક્રિકેટ મેચનો આનંદ માણવા રણબીર કપૂર પહોંચ્યો હતો.આ દરમિયાન તેને પોતાની ફિલ્મ એનિમલનું પ્રમોશન પણ કર્યું હતું.
રણબીર કપૂર સાથે બોલિવૂડ અભિનેતા જોન અબ્રાહમ પણ જોવા મળ્યો હતો.
વાનખેડે સ્ટેડિયમ માં મેચ જોવા સ્ટાર કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પણ પહોંચ્યા હતા
આ દરમિયાન વિકી કૌશલ પણ સ્ટેડિયમ માં જોવા મળ્યો હતો.
બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂર પણ પત્ની મીરા રાજપૂત સાથે મેચ જોવા પહોંચ્યો હતો
આ દરમિયાન ક્રિકેટ ના ભગવાન ગણાતા સચિન તેંડુલકર અને ડેવિડ બેકહમ જોવા મળ્યા હતા
આ દરમિયાન બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી ને ચીયર કરવા પહોંચી હતી.
આ દરમિયાન ટીવી અભિનેત્રી નિયા શર્મા પણ તેના મિત્રો સાથે મેચ જોવા પહોંચી હતી