997માં આવેલી ફિલ્મ બોર્ડર 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત હતી. આ ફિલ્મમાં સની દેઓલે રિયલ હીરો બ્રિગેડિયર કુલદીપ સિંહ ચાંદપુરીની ભૂમિકા ભજવી હતી.
2002માં ફિલ્મ 23 માર્ચ 1931- શહીદ આવી. આ ફિલ્મમાં બોબી દેઓલે ભગત સિંહની ભૂમિકા ભજવી હતી
ફિલ્મ 23 માર્ચ 1931 - શહીદ 2002માં સની દેઓલે રિયલ હીરો ચંદ્રશેખર આઝાદનું પાત્ર ભજવ્યું હતું.
2005માં મંગલ પાંડેઃ ધ રાઇઝિંગ ફિલ્મ આવી હતી. આ ફિલ્મમાં આમિર ખાને રિયલ હીરો મંગલ પાંડેની ભૂમિકા ભજવી હતી
2021 માં આવેલી ફિલ્મ શેરશાહ માં સિદ્ધાર્થ મલ્હોત્રાએ અસલી હીરો કેપ્ટન વિક્રમ બત્રાની ભૂમિકા ભજવી હતી