બહુ ઓછા લોકો જાણે છે કે અમિતાભ બચ્ચન અસલ ઝીંદગી માં વિગ પહેરે છે. 

અભિનેતા હિમેશ રેશમિયા પણ વિગ નો સહારો લે છે.  

જેકી શ્રોફ ના વાળ પણ ઘણા ખરા જતા રહ્યા છે તેથી તે પણ વિગ નો સહારો લે છે.

કપિલ શર્મા એ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે.

રિતિક રોશન પણ ફિલ્મો માં વિગ નો ઉપયોગ કરે છે.

જાવેદ જાફરી પણ વિગ નો ઉપયોગ કરે છે.

પરેશ રાવલ અસલ જિંદગીમાં ગંજા છે પરંતુ તેઓ ફિલ્મો માં વિગ નો ઉપયોગ કરે છે

સની દેઓલ ના આગળ ના વાળ જતા રહ્યા છે તેથી તે ફિલ્મો માં વિગ નો ઉપયોગ કરે છે.