90ના દાયકામાં એક તસવીર સામે આવી હતી, જેમાં મહેશ ભટ્ટે તેમની પુત્રી પૂજા ભટ્ટને લિપ-લૉક કર્યું હતું.જેની આજે પણ ચર્ચા થાય છે.
મીકા સિંહની બર્થડે પાર્ટીમાં મીકા સિંહે રાખી સાવંતને કિસ કરી હતી. આ ઘટના ભારે વિવાદનું કારણ બની હતી.
IPLની મેચ દરમિયાન વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ માલ્યાએ દીપિકા પાદુકોણને કિસ કરી હતી. કહેવાય છે કે તે દિવસોમાં દીપિકા પાદુકોણ અને સિદ્ધાર્થ માલ્યા એકબીજાને ડેટ કરતા હતા.
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની પીઢ અભિનેત્રી રેખા એ એક ઈવેન્ટમાં હૃતિક રોશનને કિસ કરી હતી, જેના પછી તે ઘણા વિવાદોમાં ફસાઈ ગઈ હતી.
અભિનેત્રી શિલ્પા શેટ્ટીને એક સાધુએ સાર્વજનિક સ્થળે કિસ કરી હતી. શિલ્પા શેટ્ટીની આ તસવીરની ખૂબ ટીકા થઈ હતી.