ઇરા અને નૂપુર ના લગ્ન ના રિસેપ્શન માં માધુરી દીક્ષિતે ઘરારા સૂટ માં પોઝ આપ્યો હતો.  

આ પાર્ટી માં કેટરીના કૈફ બેજ કલર ના લહેંગા માં જોવા મળી હતી 

ઇરા અને નુપુરના રિસેપ્શનમાં રિયા ચક્રવર્તીએ પણ હાજરી આપી હતી. આ દરમિયાન તેને લાઈટ યલો કલર ની સાડી પહેરી હતી

આ દરમિયાન સુપ્રસિદ્ધ અભિનેત્રીઓ રેખા અને હેમા માલિનીએ પણ પોતાના લુકથી બધાને પ્રભાવિત કર્યા હતા.

આ પાર્ટી માં મૃણાલ ઠાકુર કાળી સાડી અને વાંકડિયા વાળમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી.

આ પાર્ટી માં કંગના રનૌત  હેવી જ્વેલરી સાથે હેવી લહેંગા પહેરીને પહોંચી હતી. 

આ પાર્ટી માં અમીષા પટેલ પણ ગ્રે લહેંગા અને ડીપ નેક બ્લાઉઝમાં ગ્લેમરસ જોવા મળી હતી 

આ પાર્ટીમાં સુષ્મિતા સેન પણ બ્લેક સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.