વર્ષ 1933માં હિમાંશુ રાય અને દેવિકા રાનીની ફિલ્મ ‘કર્મા’ માં ખૂબ જ બોલ્ડ કિસિંગ સીન શૂટ કરવામાં આવ્યો હતો. જે લગભગ 4 મિનિટ લાંબો હતો. .

વિનોદ ખન્ના અને માધુરી દીક્ષિતની ફિલ્મ 'દયાવાન'ના એક ગીતમાં આ બંને વચ્ચે નો કિસિંગ સીન 70 સેકન્ડ સુધી ચાલ્યો હતો.

આમિર ખાન અને કરિશ્મા કપૂર અભિનીત ફિલ્મ રાજા હિન્દુસ્તાનીમાં કિસિંગ સીન શૂટ કરવામાં આવ્યો હતો. આ સીન એક મિનિટથી વધુ સમય સુધી ચાલ્યો હતો.

ફિલ્મ ધૂમ 2 માં હૃતિક રોશન અને ઐશ્વર્યા રાય બચ્ચન નો કિસિંગ સીન લગભગ 1 મિનિટ સુધી ચાલ્યો હતો

બોલિવૂડ સ્ટાર ઈમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવતની ફિલ્મ મર્ડરમાં પણ લાંબા કિસિંગ સીન હતા.

ફિલ્મ ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ માં હૃતિક રોશન અને કેટરિના કૈફ વચ્ચે લગભગ 3 મિનિટ લાંબો કિસિંગ સીન ફિલ્માવવામાં આવ્યો હતો.

આદિત્ય રોય કપૂર અને કેટરિના કૈફ અભિનીત ફિલ્મ ફિતૂર નો કિસિંગ સીન લગભગ 1 મિનિટ લાંબો હતો.

ઇમરાન હાશ્મી અને બિપાશા બાસુની ફિલ્મ રાઝ 3 નો કિસિંગ સીન પણ લગભગ 1 મિનિટ સુધી ચાલ્યો હતો.