Black Section Separator

બોલિવૂડના જાણીતા સ્ટાર સૈફ અલી ખાને ‘રંગૂન’ ફિલ્મમાં કંગના રનૌત ને ઓનસ્ક્રીન લિપ કિસ કરી હતી.

Black Section Separator

અભિનેત્રી કાજોલ ફિલ્મ ‘ફના’ માં આમિર ખાન સાથે બોલ્ડ સીન્સ આપીને ચર્ચામાં આવી હતી. બંનેના બોલ્ડ સીન્સ વાયરલ થયા હતા.

Black Section Separator

અર્જુન કપૂર અને કરીના કપૂરની ફિલ્મ ‘કી એન્ડ કા’ માં કરીના કપૂરે કિસિંગ સીન આપ્યા હતા.

Black Section Separator

ઐશ્વર્યા રાય બચ્ચને વર્ષ 2007માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ અભિનેત્રીએ ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ માં બોલ્ડ સીન્સ આપ્યા હતા.

Black Section Separator

શાહરૂખ ખાને ફિલ્મ ‘જબ તક હૈ જાન’માં કેટરિના સાથે લિપ કિસ કરી હતી. ફિલ્મના ઘણા બોલ્ડ સીન્સ પણ વાયરલ થયા હતા.

Black Section Separator

અજય દેવગણે ફિલ્મ ‘શિવાય’ માં કિસિંગ સીન કર્યો હતો.

Black Section Separator

દીપિકા પાદુકોણે રણવીર સિંહ સાથે ના લગ્ન પછી ફિલ્મ ‘ગહેરાઇયાં’ માં ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા.

Black Section Separator

રણબીર કપૂરે વર્ષ 2022માં આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા. રણબીર કપૂરે ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’માં શ્રદ્ધા કપૂર સાથે કિસિંગ સીન આપ્યા છે, જે ખૂબ જ ચર્ચામાં છે.