ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત પ્રિયંકા ચોપરા એક પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે. તે પર્પલ પેબલ પિક્ચર્સ પ્રોડક્શન હાઉસની માલિક છે
શાહરૂખ ખાન બોલિવૂડનો સુપરસ્ટાર છે. શાહરૂખ ખાન રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શન હાઉસનો માલિક છે
અનુષ્કા શર્માએ પણ તેના ભાઈ કર્ણેશ શર્મા સાથે ક્લીન સ્લેટ ફિલ્મ્સ પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું હતું
આ યાદીમાં અક્ષય કુમારનું નામ પણ સામેલ છે. તે હરિ ઓમ એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શન હાઉસ ના માલિક છે
સલમાન ખાને વર્ષ 2011માં પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલ્યું, જેને અભિનેતાએ સલમાન ખાન ફિલ્મ્સ નામ આપ્યું હતું
દીપિકા પાદુકોણે વર્ષ 2018માં કેએ એન્ટરટેઈનમેન્ટ નામનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું હતું
આમિર ખાને વર્ષ 1999માં પોતાના નામ પર પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું હતું
કંગના એ વર્ષ 2021માં મણિકર્ણિકા ફિલ્મ્સ પ્રોડક્શન હાઉસની શરૂઆત કરી હતી
આલિયા ભટ્ટે પણ વર્ષ 2021માં ઇટરનલ સનશાઇન પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું હતું
આ લિસ્ટમાં તાપસી પન્નુ પણ સામેલ છે. તેણે આઉટસાઇડર્સ ફિલ્મ્સ નામનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું