આલિયા ભટ્ટે તાજેતરમાં જ ફિલ્મફેર ઓટીટી એવોર્ડ્સ 2023 ઇવેન્ટમાં હાજરી આપી હતી. 

'ફિલ્મફેર ઓટીટી એવોર્ડ્સ 2023' દરમિયાન, સોનમ કપૂર બ્લુ ઑફ-શોલ્ડર ફ્રોક સ્ટાઇલ ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાતી હતી.

નિમરત કૌર લીલા રંગના ઑફ-શોલ્ડર ફ્લોર સ્વીપિંગ ગાઉનમાં લાઇમલાઇટ ચોરી કરતી જોવા મળી હતી.

હંમેશની જેમ જેકી શ્રોફ હાથમાં નાનો છોડ લઈને એવોર્ડ શોમાં પહોંચ્યો હતો 

આ એવોર્ડ શો માં શ્રુતિ હસને પણ હાજરી આપી હતી 

દિયા મિર્ઝા એ પણ ફિલ્મફેર ઓટિટિ 2023 ના એવોર્ડ ફંક્શનમાં હાજરી આપી હતી .

આ દરમિયાન દિવ્યા દત્તા સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. 

આ ઇવેન્ટ માં જુહી પરમાર ફુલ બ્લેક આઉટફિટમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી