ઇવેન્ટમાં આલિયા ભટ્ટ તેની બહેન શાહીન, માતા સોની રાઝદાન અને પિતા મહેશ ભટ્ટ સાથે જોવા મળી હતી.
શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન તેના બે બાળકો આર્યન ખાન અને સુહાના ખાન સાથે નીતા અંબાણીની ઈવેન્ટમાં હાજરી આપવા પહોંચ્યા હતા.