મુંબઈ આતંકવાદી હુમલા સંદર્ભે 'ગ્લોબલ પીસ ઓનર્સ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં ટાઈગર શ્રોફે પણ ભાગ લીધો હતો 

મનીષા કોઈરાલાએ પણ 26/11ના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ ઇવેન્ટ માં શાહરુખ ખાન પણ તેની મેનેજર પૂજા દદલાની સાથે પહોંચ્યો હતો 

26/11 ના શહીદો ને શ્રદ્ધાંજલિ આપવા ભારતીય ક્રિકેટર શુભમન ગીલે પણ હાજરી આપી હતી 

અભિનેત્રી કીર્તિ કુલ્હારી 'ગ્લોબલ પીસ ઓનર્સ' ઈવેન્ટમાં પહોંચી હતી.

ઓરહાન અવત્રામાણી પણ 'ગ્લોબલ પીસ ઓનર્સ' કાર્યક્રમમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ગેટવે ઓફ ઈન્ડિયા પહોંચી ગયો હતો. 

સિંગર હિમેશ રેશમિયા મુંબઈ આતંકી હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સામેલ થયો હતો. 

આ ઇવેન્ટ માં ભાગ લેવા ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલી પણ પહોંચી હતી