બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ તેના પતિ રાજ કુન્દ્રા માટે કરવા ચોથ નું વ્રત રાખ્યું હતું. આ દરમિયાન કપલ સાથે ખુબજ  સુંદર લાગતું હતું  

વરુણ ધવન અને નતાશા દલાલે પણ ખૂબ જ ધામધૂમથી કરવા ચોથની ઉજવણી કરી હતી.  

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ફેબરીઆરી મહિનામાં લગ્ન ના બંધન માં બંધાયા હતા આ કિયારા અડવાણી નું પહેલું કરવા ચોથ વ્રત હતું જેને માટે તેને લાલ રંગ નો સૂટ પહેર્યો હતો  

કરવા ચોથ ના વ્રત પછી કરણ સિંહ ગ્રોવર અને બિપાશા એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા. 

કેટરીના કૈફે પણ વિકી કૌશલ માટે વ્રત રાખ્યું હતું. બન્ને ની આ તસવીર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી.  

વિક્રાંત મેસ્સીએ તેની પત્ની શીતલ ઠાકુર સાથે એક તસવીર શેર કરી છે. જેમાં બંને ખૂબ જ ક્યૂટ લાગતા હતા.

સોનમ કપૂરે પણ પતિ આનંદ આહુજા માટે વ્રત રાખ્યું હતું. આ દરમિયાન સોનમ સાડી માં ખુબજ સુંદર લાગતી હતી

લગ્ન બાદ પરિણીતી ચોપરા નું આ પ્રથમ કરવા ચોથ નું વ્રત હતું. જેની તસવીરો અભિનેત્રી એ શેર કરી હતી