ગઈ કાલે મુંબઈમાં ઝી સિનેમા એવોર્ડ્સ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોલિવૂડથી લઈને ટીવી જગતના ઘણા સેલેબ્સે હાજરી આપી હતી.
સિદ્ધાર્થ મલ્હોત્રાની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી નો રેડ લૂક ઈવેન્ટમાં છવાઈ ગયો હતો
અભિનેત્રી રશ્મિકા મંદન્ના પણ ખૂબ જ આકર્ષક લુકમાં એવોર્ડ નાઈટમાં પહોંચી હતી. લોન્ગ ટ્રેલ વાળી લેસી ડ્રેસમાં રશ્મિકા ખૂબસૂરત દેખાતી હતી.