શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન માટે સુપરસ્ટાર સલમાન ખાનને હજુ સુધી આમંત્રણ આપવામાં આવ્યું નથી. 

શાહરૂખ ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સૌથી મોટો સ્ટાર છે. આમ છતાં તેમને હજુ સુધી રામ મંદિરનું આમંત્રણ મળ્યું નથી. 

આ યાદીમાં સુપરસ્ટાર આમિર ખાન પણ સામેલ છે. આમિર ખાનને પણ શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન માટે હજુ સુધી આમંત્રણ આપવામાં આવ્યું નથી 

ફિલ્મ સ્ટાર સૈફ અલી ખાન ને પણ શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી 

આ લિસ્ટ માં રણવીર સિંહ નું નામ પણ સામેલ છે. રણવીર સિંહ ને પણ હજુ સુધી આમંત્રણ મળ્યું નથી 

રણવીર સિંહ ની જેમજ તેની પત્ની અને બોલિવૂડ ની સુપરસ્ટાર અભિનેત્રી દીપિકા પાદુકોણ ને પણ આમંત્રણ આપવામાં આવ્યું નથી 

અભિનેત્રી કેટરિના કૈફને પણ હજુ સુધી શ્રી રામ મંદિરમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી

બોલિવૂડ ના ખલનાયક એટલે કે સંજય દત્ત નું નામ પણ આ લિસ્ટ માં સામેલ છે.