એસિડિટી થવાનું કારણ? જો તમે પણ આ ભૂલ કરતા હોવ તો આજે જ આદત બદલી નાખજો. 

ચા-કોફી વધારે પીવાથી

૨ાતે મોડા સૂવાથી

સ્મોકિંગ અને આલ્કોહોલ પીવાથી

વધારે ખાવાનું ખાવાથી

ખોરાકમાં કાચા ફ્રૂટ ન ખાવાથી

ખાવાનું ખાતા સમયે બીજે ધ્યાન આપવાથી

ફટાફટ ખાવાનું ખાઈ લેવું

વધારે પાણી પીવાથી

ઊંઘ પૂરી ન થવાથી

સ્ટ્રેસથી

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.