અરબાઝ ખાન ના લગ્ન માં હાજરી આપવા માતા સલમા ખાન અર્પિતા ના ઘરે પહોંચી હતી
આ લગ્ન માં હાજરી આપવા અરબાઝ ખાન ની સાવકી માતા હેલન પણ પહોંચી હતી
દીકરા અરબાઝ ખાન ના લગ્ન માં હાજરી આપવા પિતા સલીમ ખાન પહોંચ્યા હતા
અરબાઝ ખાન ના દીકરા અરહાન ખાને પણ પિતા ના બીજા લગ્ન માં હાજરી આપી હતી
આ લગ્ન માં હાજરી આપવા રવીના ટંડન તેની દીકરી રાશા થડાની સાથે પહોંચી હતી
અરબાઝ ખાન અને શૂરા ના લગ્ન માં હાજરી આપવા ફરાહ ખાન પણ પહોંચી હતી
આ લગ્ન માં સલમાન ખાન ની કથિત ગર્લફ્રેન્ડ લુલિયા વંતૂર પણ જોવા મળી હતી
આ લગ્ન માં હાજરી આપવા અરબાઝ ખાન ની બહેન અલવીરા અને જીજા અતુલ અગ્નિહોત્રી પણ પહોંચ્યા હતા