અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં ભારત અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ 32023 ની ફાઇનલ મેચ જોવા બોલિવૂડ સેલેબ્સ પહોંચ્યા હતા. 

ભારત ની ફાઇનલ મેચ જોવા શાહરુખ ખાન તેના પુરા પરિવાર સાથે સ્ટેડિયમ માં પહોંચ્યો હતો. 

શરૂઆત માં દીપિકા અને રણવીર સિંહ ખુબ ખુશ જોવા મળ્યા હતા. 

ભારતની પહેલી બેટિંગ માં એક પછી એક ખેલાડીઓ આઉટ થતા ગૌરી ના ચહેરા પર ઉદાસી જોવા મળી હતી.  

આ દરમિયાન શાહરુખ ખાન પણ ટેન્શન માં જોવા મળ્યો હતો. 

તેમજ શાહરુખ ખાન ના બાળકો આર્યન ખાન અને સુહાના ખાન પણ ચિંતિત જોવા મળ્યા હતા. 

ભારત ની આવી બેટિંગ જોઈ ને દીપિકા અને રણવીર ના પણ હોશ ઉડી ગયા હતા. 

ભારત ની બેટિંગ અને બોલિંગ જોઈ ક્રિકેટ નો ભગવાન ગણાતો સચિન તેંડુલકર પણ ટેન્શન માં જોવા મળ્યો હતો