ચિકનગુનિયા થયો હોય તો એના ઘરેલુ ઉપચાર
આદુની ચા અને ગ્રીન ટી ઘણી લાભદાયક છે.
બરફ ભરેલી થેલી અથવા તો બરફ ના ટુકડા
શરીરના સુજી ગયેલા ભાગ ઉપર ઘસવાથી દુખાવો ઓછો થાય છે.
ગિલોય નો જ્યુસ ચિકનગુનિયા ઉપરાંત ડેન્ગ્યુ,મલેરિયા જેવા રોગો ના તાવ સામે લાડવામાં મદદ કરે છે.
પપૈયાનો જ્યુસ લોહીના પ્લેટલેટ વધારવા ખુબજ લાભકારી સિદ્ધ થયો છે.
તુલસીના પાન,ચા અથવા પાણી માં ઉકાળી ને
પીવાથી
આપણા શરીર ની ઇમ્યુનીટીમાં વધારો થાય છે.
નારિયેળ પાણી શરીરમાંથી નકામાં કચરાનો નિકાલ કરવા
અને શરીરમાં ભેજ (ભીનાશ) જાળવી રાખવા મદદ કરે છે.
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.
હિમોગ્લોબિન ની ખામી દુર કરવાના ઉપાયો
Arrow
Read more