ભારતી સિંહે 2021માં વજન ઘટાડીને લોકોને ચોંકાવી દીધા હતા. તેણે માત્ર 10 મહિનામાં 15 કિલોથી વધુ વજન ઘટાડ્યું હતું 

વેટ લોસ જર્ની દરમિયાન ભારતી એ કડક ડાયેટ નું પાલન નહોતું કર્યું તેને માત્ર તેની ખાવાની આદત બદલી હતી 

ભારતી એ જણાવ્યું હતું કે તે તેના પતિ વગર રહી શકે છે પરંતુ ખાવાના વગર નહીં 

ભારતી એ જણાવ્યું કે તે ઘરનું જ ખાવાનું ખાય છે,રાજમા, ભાત,પરોઠા અને ઘી તેને ખુબ પસંદ છે 

ભારતી પંજાબ થી ઘી મંગાવે છે, લોટ તે જાતે દળાવે છે અને શાકભાજી તે ઓર્ગેનિક મંગાવે છે 

ભારતી સવાર નો નાસ્તો 10 વાગે કરે છે જેમાં તે પરોઠા બટર ઈંડા ની સાથે બ્લેક ટી લે છે. 

ભારતી એ વજન ઉતારવા માટે ઇન્ટરમેટિંગ ફાસ્ટિંગ ની મદદ લીધી હતી તે સાંજે 7 વાગ્યા પછી કઈ ખાતી ન હતી 

ભારતી એ જણાવ્યું હતું કે તેને જિમ થી નહિ પરંતુ ચાલી ને વજન ઘટાડ્યું હતું