અનેક રોગમાં કારગર છે ધાણા-જીરુંનો ભૂકો..

100 ગ્રામ ધાણા અને 100 ગ્રામ જીરું તવા પર ગરમ કરીને ખાંડણીમાં ખાંડી લેવા આ મિશ્રણ અડધી - અડધી ચમચી સવારે નાસ્તા સાથે 

અને રાત્રે જમવા સાથે લઇ શકાય. એક મહિના માં આ ચૂર્ણ પૂરું કરવું.

શરીરની 72 હજાર રક્તવાહીની ઓ ખુલી જાય છે.

હાર્ટએટેક નહીં આવે. બાયપાસ સર્જરી કરાવવી નહિ પડે.

પથરી ઓગળી જાય છે. મૂત્રત્યાગ માં તકલીફ પડતી નથી.

મેદ ઘટે છે. પેટ સાફ થાય છે. શરીર હલકું બને છે.

રક્તમાંના બિનજરૂરી કણ ઓગળી જાય છે.

નબળાઈ લાગતી નથી રક્તપરીભ્રમણ વ્યવસ્થિત થાય છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.