આ તસવીરમાં દીપિકા પાદુકોણ તેના પતિ રણવીર સિંહ અને પિતા પ્રકાશ પાદુકોણ સાથે ફોટો ક્લિક કરતી જોવા મળી રહી છે.
વીડિયોમાં રણવીર સિંહ તેની પત્ની દીપિકાનો હાથ માંગતો જોવા મળી રહ્યો છે, પરંતુ દીપિકાએ તેની તરફ જોયું નહીં.