શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'નું ગીત 'બેશરમ રંગ' રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે.

આ ગીતમાં દીપિકા પાદુકોણનો બિકીની લુક જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

3 મિનિટ 13 સેકન્ડના આ ગીતમાં દીપિકાએ જબરદસ્ત બોલ્ડનેસ બતાવી છે

આ ડાન્સ બીચ લોકેશન પર શૂટ કરવામાં આવ્યો છે જેમાં દીપિકાએ હોટ એક્ટ્સ બતાવી છે.

દીપિકાના આ લુક્સ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યા છે.

આ ગીતમાં દીપિકા પાદુકોણે શાહરૂખ ખાન સાથે જબરદસ્ત બોલ્ડ સીન્સ આપ્યા છે.

આ ગીતને માત્ર થોડા જ કલાકોમાં 6 મિલિયન વ્યુઝ મળ્યા છે.

'પઠાણ'માં દીપિકા અને શાહરૂખ ઉપરાંત જોન અબ્રાહમ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

આ ફિલ્મ 25 જાન્યુઆરી 2023ના રોજ રીલિઝ થઈ રહી છે.

દીપિકા પાદુકોણ ફિલ્મ ‘પઠાણ’ માં એક્શન અવતારમાં જોવા મળશે