બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે.

દીપિકા માત્ર સુંદર અને મહાન અભિનેત્રી જ નથી, પરંતુ તે ખૂબ જ પ્રતિભાશાળી પણ છે.

હવે દીપિકાએ ફરી એકવાર પોતાની પ્રતિભાથી ભારતને ગર્વ કરવાનો મોકો આપ્યો છે 

તાજેતરમાં જ એકેડેમી મ્યુઝિયમ ગાલાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને ઓસ્કાર બાદ વિશ્વનો બીજો સૌથી મોટો સ્ટેજ માનવામાં આવે છે.

આ ઈવેન્ટમાં હોલીવુડ સ્ટાર્સ ની સાથે દીપિકા પાદુકોણે પણ રેડ કાર્પેટ પર પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો હતો. 

દીપિકા પાદુકોણ 'એકેડેમી મ્યુઝિયમ ગાલા'માં ભાગ લેનારી પ્રથમ ભારતીય અભિનેત્રી બની છે 

આ દરમિયાન દીપિકા પાદુકોણે બ્લૂ કલરનું વેલ્વેટ ગાઉન પહેર્યું હતું.

ડ્રેસની સાથે દીપિકા એ હીરાના આભૂષણોથી પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.