Black Section Separator

શાહરૂખ ખાન અને દીપિકાની ફિલ્મ પઠાનનું પહેલુ ગીત બેશર્મ રંગ ટ્રોલ થઈ રહ્યું છે.

Black Section Separator

તેનું કારણ છે દીપિકા અને શાહરૂખ ખાનના હોટ ડાન્સ મૂવ્સ..

Black Section Separator

 આ મ્યુઝિક વીડિયોમાં દીપિકા બોલ્ડ દેખાય છે, જ્યારે શાહરૂખ ખાન ડેપર લુકમાં છે.

Black Section Separator

સોન્ગમાં દીપિકાનો બિકીની અવતાર પણ સૌ કોઈનું ધ્યાન ખેંચી રહ્યો છે.

Black Section Separator

મ્યુઝિક વિશાલ-શેખરે આપ્યું છે અને કોરિયોગ્રાફી વૈભવી મર્ચેંટની છે.

Black Section Separator

ગીતને લાખો હિટ્સ મળ્યાં છે. જોકે ઘણા નેટિઝન્સએ ગીતને અશ્લીલ ગણાવ્યું છે.

Black Section Separator

નેટિઝન્સને અભિનેત્રી દીપિકાનાં ડાન્સ મૂવ્સ વલ્ગર લાગ્યા છે.

Black Section Separator

સોન્ગની શરૂઆતમાં દીપિકાનો ગ્લેમરસ અંદાજ જોવા મળે છે.

Black Section Separator

આ ફિલ્મમાં શાહરૂખ ખાને 'પઠાણ'માં RAW એજન્ટની ભૂમિકા ભજવી છે.

Black Section Separator

સોન્ગમાં દીપિકાનો બિકીની અવતાર પણ સૌ કોઈનું ધ્યાન ખેંચી રહ્યો છે.

Black Section Separator