બોલિવૂડ એક્ટર સની દેઓલના મોટા પુત્ર કરણ દેઓલે તાજેતરમાં જ લગ્ન કર્યા છે. 

કરણ દેઓલે તેની ગર્લફ્રેન્ડ દ્રિષા આચાર્ય સાથે સાત ફેરા લીધા છે. બન્ને ના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે 

એક્ટર કરણ દેઓલે પોતાના લગ્નની કેટલીક અનસીન તસવીરો શેર કરી છે, આ તસવીરમાં પરિવારના તમામ સભ્યો જોવા મળી રહ્યા છે 

કરણ અને દ્રિષા ઉપરાંત ધર્મેન્દ્ર, તેની પહેલી પત્ની પ્રકાશ કૌર, સની દેઓલ, પૂજા દેઓલ, બોબી દેઓલ, અભય દેઓલ પણ આ તસવીરોમાં જોવા મળે છે 

આ તસવીરોની ખાસ વાત એ છે કે ધર્મેન્દ્ર તેની પહેલી પત્ની પ્રકાશ કૌર સાથે પોઝ આપતા જોવા મળે છે 

કરણ દેઓલ અને દ્રિષા આચાર્ય તેમના પરિવાર સાથે પોઝ  આપ્યો હતો 

કરણ દેઓલ અને દ્રિષા આચાર્યનો પરિવાર એકસાથે ખૂબ જ ખુશ દેખાતો હતો 

કરણ દેઓલે તેના માતા-પિતા અને કાકા અને કાકી સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો. આ દરમિયાન કરણ દેઓલના કાકા અભય દેઓલ પણ દેખાયા હતા