ગર્ભાવસ્થા દરમિયાન લેવામાં આવતો આહાર
( ભાગ ૧ )
સવાર નો નાસ્તો
સવાર નો નાસ્તો ફરજીયાત કરવો જોઈએ.
જેમાં તમે પોહા , દલીયા , વેજિટેબલ સૂપ, જામ , ફ્રૂટ જ્યુસ વગેરે લઇ શકો છો.
લગભગ 10 થી 11 ની વચ્ચે મિક્સ ફ્રૂટ જ્યુસ, દાડમ,કેળા, પાલખ જ્યુસ
લસ્સી ,ફ્રૂટ સલાડ, છાશ વગેરે લઇ શકો છો
બપોર નું ભોજન
બપોર ના ભોજન ખુબ જ જરૂરી છે.
બપોરે મિક્સ દાળ ,સલાડ, દહીં, પાલખ
પનીર, રોટી
,ભાત , માછલી , બાફેલા ઈંડા, માસ ,
બધા પ્રકાર ની શાકભાજી વગેરે લઇ શકો છો.
શાક માં તમે કારેલા સિવાય કોઈ પણ શાક લઇ શકો છો.
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.
વાળ ખરતા હોય તો એક વાર જરૂર ટ્રાય કરો
Arrow
Read More