મેંદાની વાનગીઓનો સંપૂર્ણ ત્યાગ રાખવો. 

બાજરીના રોટલા આહારમાં ઓછા લેવા, અમુક સમયે ઘી સાથે લઈ શકાય.

 ઠંડા પાણીની જગ્યાએ હૂંફાળું પાણી પીવાની ટેવ પાડવી.

વધુ રેસાવાળો આહાર લેવો. (High Fiber Diet) જેમ કે, પૉલિશ વગરના ઘઉં અને ભાત, જવ, પપૈયાં, મોસંબી, સંતરાં, સફરજન, દ્રાક્ષ અને ઉનાળામાં કેરી, કેળાં, પેરુ, ગુલાબ, ફ્લાવર, ગાજર, ટમેટાં, મૂળા વગેરે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન