અલગ અલગ વિટામિન અને તેના કાર્ય

વિટામિન A :- આખો ની દષ્ટિ અને રોગપ્રતિકારક શકિત ને સુધારે છે

વિટામીન B1 :- નર્વસ સિસ્ટમ ની કામગીરી ને સામાન્ય બનાવે છે

વિટામીન B2 :- આંખો દષ્ટિ ને વધારવામા ફાયદાકારક છે

વિટામીન B3 :- ત્વચા સંબંધિત સમસ્યા ને સુધારવામા ફાયદાકારક છે

વિટામીન B6 :- માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

વિટામીન B7 :- વાળ ની સમસ્યાઓ ને દુર કરવા આહાર મા બાયોટીન શામેલ કરો

વિટામીન B9 :- શરીર મા રક્ત પરિભ઼મણ માટે તે જરૂરી છે

વિટામીન B12 :- નર્વસ સિસ્ટમ અને રોગપ્રતિકારક શકિત મા સુધાર કરે છે

વિટામીન C :- ત્વચા,વાળ, અને રોગપ્રતિકારક શકિત માટે જરૂરી છે

વિટામીન D :- તે કેલ્શિયમ ના શોષણ માટે જરૂરી છે

વિટામીન E :- શરીર મા રહેલ કોષો માટે સુરક્ષાકવચ છે

વિટામીન K :- શરીર મા લોહિ જામવા ની સમસ્યાઓ ને દુર કરે છે

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.