ટાઈગર શ્રોફની એક્સ ગર્લફ્રેન્ડ દિશા પટણી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

એવોર્ડ નાઈટ માટે દિશાનો આ લુક ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો 

એક્ટ્રેસ સિલ્વર કલરના બ્રાલેટ ડ્રેસમાં તેના ટોન્ડ બોડીને જોરદાર રીતે ફ્લોન્ટ કરતી જોવા મળી હતી 

આ સાથે ઓપન હેરમાં મેસી ટચ તેને વધુ સ્ટાઇલિશ બનાવી રહ્યો હતો. 

આ સાથે દિશાએ હાઈ હીલ્સ અને મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.

સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે  

દિશા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના 55 મિલિયન ફોલોઅર્સ છે  

દિશા છેલ્લે ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’માં અર્જુન કપૂર, જોન અબ્રાહમ અને તારા સુતારિયા સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા મળી હતી