બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની તેના બોલ્ડ લુક માટે જાણીતી છે.

દિશા પટની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

દિશાએ ફરી એકવાર તેની બોલ્ડ સ્ટાઈલ ફેન્સ સાથે શેર કરી છે.

ન્યૂડ શેડના ક્રિસ્ટલ વર્ક ગાઉન માં દિશા સુંદર લાગી રહી છે.

દિશાના આ ડ્રેસમાં આગળ અને પાછળ ખૂબ જ બોલ્ડ કટ્સ છે, જે તેની બોલ્ડનેસ માં વધારો કરી રહ્યા છે.

તસવીરમાં દરેકની નજર દિશાની ટોન બોડી પર ટકેલી છે.

આ તસવીરો માં ગ્લેમરસ ની સાથે સાથે દિશા ખુબ જ ક્યૂટ લાગી રહી છે.

કેટલાક યુઝર્સ દિશાની આ વધતી બોલ્ડનેસ નો શ્રેય તેના નવા બોયફ્રેન્ડને પણ આપી રહ્યા છે.