Tooltip

દિશા પટની એ પોતાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

Tooltip

દિશા એ તેના કેટલાક બિકીની ફોટો શેર કર્યા છે, જેને જોઈને ચાહકોની આંખો ખુલ્લી રહી ગઈ છે.

Tooltip

બિકીની લુક માં તે તેના ટોન્ડ ફિગર ને ફ્લોન્ટ કરી રહી છે.

Tooltip

ઓરેન્જ હોય, પિન્ક હોય કે કોઈ પણ કલર હોય દરેક મોનોકીની માં દિશા ગ્લેમરસ જોવા મળતી હોય છે

Tooltip

દિશા પટની 'કેટિના' અને 'યોદ્ધા' જેવી ફિલ્મોમાં જોવા મળશે.