રાત્રે આ ખાશો નહીં
અથાણું
તમારે અથાણાંનું સેવન રાત્રે ક્યારેય ન કરવું જોઈએ કારણ કે
અથાણાંમાં ખૂબ જ એસિડ હોય છે. રાત્રે તેનું સેવન કરવું
સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
મોસંબી
રાત્રે ખાટાં ફળોનું સેવન કરવાથી
ઉલ્ટી અને
ખાટા ઓડકાર જેવી સમસ્યા થઈ શકે છે તેથી
ક્યારેય પણ રાતના સમયે ખાટા ફળો ખાવા જોઇયે નહીં
કેળા
જો તમે રાત્રે કેળાનું સેવન કરો છો તો તે
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.
તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
વાળની સંભાળ માટે આયુર્વેદિક ઉપચાર. ( ભાગ - ૨ ).
Arrow
Read More