બીટ ખાવાથી શરીરને થાય છે હજારો ફાયદાઓ...

બીટને હિન્દીમાં 'ચકુદર' અને અંગેજીમાં બીટસ્ટ' કહેવાય છે. બીટપાં કેન્સર રોધી તત્વ હોય છે. 

જે શરીરને કેસરની જીવલેણ બીમારીથી બચાવે છે

બ્લડ શુગર, શારીરિક કમજોરી અને એનીમિયા જેવી બીમારીથો છુટકારો મેળવવા તમે બીટ ખાઈ શકો છો. 

 તમે આને તમારા ડાયટમાં શામેલ કરી શકો છો. 

જરૂરી નથી કે પતિદિન એક આખું બીજ જ ખાવું પણ

 તમે રોજ રોજ અંડમું બીટ ખાશો તો પણ ખરેખર ઘણા ફાયદાઓ થતી.

બીટમાંથી તમને એન્ટી ઓક્સીડેન્ટ, કેલ્શિયમ, ખનીજ તત્વો, પેગ્નેશિયમ, આયરન, સોડીયમ, પોટેશિયમ, 

ફોસ્ફરસ, ક્લોરીન અને બાય વિટામિન્સ પણ મળી રહેશે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.    

હદય રોગ માં શું ન ખાવું ?  ( ભાગ ૨ )

Arrow