બોલિવૂડ એક્ટ્રેસ એશા ગુપ્તાએ પોતાની બોલ્ડનેસથી ચાહકોને ઘાયલ કરી દીધા છે. 

બી-ટાઉનની સૌથી હોટ અભિનેત્રીઓમાંની એક ઈશા ગુપ્તાના ફોટા હોય કે વીડિયો, તે સામે આવતા ની સાથે જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે 

આ જ કારણ છે કે પાપારાઝી હંમેશા એશા ગુપ્તાને પોતાના કેમેરામાં કેદ કરવા આતુર હોય છે. 

હાલમાં જ એશા ગુપ્તા બાંદ્રામાં જોવા મળી હતી, જ્યાંથી તેની કિલર તસવીરો સામે આવી છે. 

આ તસવીરોમાં અભિનેત્રી એશા ગુપ્તા સફેદ રંગની સિમરી સાડી પહેરેલી જોવા મળી રહી છે. આ સાથે તેણે ફુલ સ્લીવનું બ્લાઉઝ પહેર્યું છે 

એશા ગુપ્તાએ આ સાડી સાથે ડાયમંડ નેકપીસ પહેર્યો હતો, જેના પર બધાની નજર ટકેલી હતી. 

ઈશા ગુપ્તાએ આ સફેદ સાડી સાથે પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા. ઈશા પર આ હેરસ્ટાઈલ ખૂબ જ સારી લાગતી હતી.

અભિનેત્રી એશા ગુપ્તા આ સાડીમાં પોતાના ક્લીવેજને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.