અભિનેત્રી એશા ગુપ્તાએ હાલમાં જ આ બિકીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે ખૂબ જ બોલ્ડ અને સિઝલિંગ દેખાતી હતી
અભિનેત્રી એશા ગુપ્તા બીચ લવર છે. અવારનવાર તે બીચ પરથી પોતાની બિકીની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે