ગૌહર ખાન લાંબા સમયથી તેની પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં હતી. 

ગૌહર ખાન અને ઝૈદ દરબાર માતા-પિતા બની ગયા છે 

ગૌહરે 10 મેના રોજ મુંબઈની એક હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હતો 

અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરી ને આ સમાચાર આપ્યા હતા 

અભિનેત્રીની આ પોસ્ટ પર અનુષ્કા શર્મા, અનિતા હસનંદાની, વિક્રાંત મેસી, કિશ્વર મર્ચન્ટ, સહિત ઘણા સેલેબ્સે તેને અભિનંદન પાઠવ્યા છે. 

ગૌહર ખાન અને ઝૈદ દરબારે ડિસેમ્બર 2020માં લગ્ન કર્યા હતા 

ગૌહર અને ઝૈદની ઉંમરમાં 12 વર્ષનો તફાવત છે 

અભિનેત્રી નો પતિ ઝૈદ એક કોરિયોગ્રાફર છે અને તે સંગીત નિર્દેશક ઈસ્માઈલ દરબાર નો પુત્ર છે