રૂપાલી ગાંગુલીએ તેના ચાહકો સાથે હોળીની ઉજવણીની તસવીરો શેર કરી છે. જેમાં તે તેના પતિ સાથે રોમાંસ કરતી જોવા મળી હતી.
આ તસવીરો શેર કરતાં રૂપાલીએ કેપ્શનમાં લખ્યું, 'ડિઝાઇનર કપડાં સાથે નહીં...જૂના કપડાં સાથે ધમાલ હોળી...હેપ્પી હોળી'.