ગૌરી ખાને તેના ખાસ મિત્ર કરણ જોહરના બાળકોના રૂમ અને ઘરની ઘણી વસ્તુઓ ડિઝાઇન કરી છે
ગૌરી ખાને આલિયા ભટ્ટના એપાર્ટમેન્ટ નું ઇન્ટિરિયર ડિઝાઇન કર્યું હતું, જે ખૂબ જ સુંદર છે.
સેલિબ્રિટી ઈન્ટિરિયર ડિઝાઈનર ગૌરી ખાને નીતા અંબાણીના ઘર અને તેની ઘણી ઓફિસો ડિઝાઈન કરી છે
શાહરૂખ ખાનની પત્ની ગૌરી એ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના શોરૂમ અને ઘરની પણ ડિઝાઈન કરી છે.
શાહિદ કપૂર અને મીરા રાજપૂતનું ઘર પણ ગૌરી ખાને ડિઝાઇન કર્યું હતું, જે દેખાવમાં આલીશાન છે
ગૌરી ખાને જેકલીનના એપાર્ટમેન્ટને ખૂબ જ સુંદર બનાવ્યું છે, તેની લાઈબ્રેરી એકદમ ખાસ છે
સિદ્ધાર્થ મલ્હોત્રાનું ઘર પણ ગૌરી ખાને ડિઝાઇન કર્યું છે, તેના ઘરનું ફર્નિચર અને ઇન્ટિરિયર બધું જ ખુબ જ સુંદર છે.
ગૌરી ખાને કટરિના કૈફ ની ટેરેસ નું મેકઓવર કર્યું હતું જે અભિનેત્રી ને ખુબ પસંદ આવ્યું હતું